Home » photogallery » north-gujarat » BANASKANTHA THE MOTHER KILLED THE SAME CHILD THE CHILD BECAME AN OBSTACLE IN LIVING WITH THE LOVER IN THARAD BANASKANTHA

બનાસકાંઠા: હત્યારી માતા, પ્રેમી સાથે ILU-ILUમાં 1.5 વર્ષનું રડતું બાળક બન્યું અડચણ, ગળુ દબાવી કરી હત્યા

દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું, જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને માતા મંજુલા ઠાકોર અને તેના પ્રેમીએ ભેગા થઈ આ બાળકની હત્યા કરી