Home » photogallery » north-gujarat » BANASKANTHA TERROR FEAR RAIDS ACROSS GUJARAT ALERT NATIONWIDE AFTER INTELLIGENCE INPUTS ON POSSIBLE TERRORIST ATTACKS AMBAJI TEMPLE

આતંકી હુમલાની દહેશત : અંબાજી મંદિર ફેરવાયું પોલીસ છાવણીમાં, જોવો તસ્વીર

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો લાખો શ્રધ્ધાળુઓ આવે છે. જેને પગલે આ શક્તિપીઠ હંમેશાથી આતંકીઓના નિશાને રહ્યું છે. ગુજરાતમાં 10 જેટલા આતંકીઓ ઘુસ્યા હોવાની આઇબીની સુચનાને પગલે અંબાજી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ કાફલો ખડકી દેવાથી મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन