Home » photogallery » north-gujarat » BANASKANTHA SADBHAVNA GROUP BECOMES SHRAVAN FOR OLDAGE HOME PEOPLE IN PALANPUR AP

પાલનપુરઃ સદભાવના ગ્રુપ વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે બન્યા 'શ્રવણ', યાત્રા કરાવી

પાલનપુરમાં હિન્દૂ સમાજ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈના પોતાના પુત્રો દ્વારા તરછોડાયેલા વડીલો વસવાટ કરે છે.