Home » photogallery » north-gujarat » BANASKANTHA ROAD ACCIDENT ON PALANPUR MOUNT ABU HIGHWAY AS FORTUNER CAR COLLIDE WITH OTHER THREE COUSIN LOST LIVE VZ

પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માતમાં ત્રણ પિતરાઇ ભાઈઓનાં મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ગેરેજમાં કામ કરીને કાર લઈને ઘરે પરત ફરી રહેલા ચૌહાણ પરિવારનાં ત્રણ દીકરા કાળનો કોળિયો બની ગયા, ડિવાઇડર કૂદીને આવેલી કારે ટક્કર મારતા ત્રણેયનાં મોત.