Home » photogallery » north-gujarat » BANASKANTHA PEOPLE CAUGHT FAKE VANDALS IN MAPADA VILLAGE REAL VANDALS WASHED IN PUBLIC BANASKANTHA AP

બનસકાંઠાઃ મેપડા ગામમાં નકલી વ્યંડળની શખ્સ લોકોએ પકડ્યો, અસલી વ્યંડળઓએ જાહેરમાં કરી ધોલાઈ

વડગામ તાલુકાના મેપડા ગામમાં આજે એક શખ્સ વ્યંડળ બનીને રીક્ષામાં ફરી રહ્યો હતો. ગામના જાગૃત લોકોને તેના પર શંકા જતા અસલી વ્યંડળને જાણ કરી હતી.