Home » photogallery » north-gujarat » BANASKANTHA PALANPUR VADGAM MLA JIGNESH MEWANI BEGS ON THE ROAD FOR OXYGEN PLANT IN HIS CONSTITUENCY AP

પાલનપુરઃ વડગામના MLA જીગ્નેશ મેવાણીએ પોતાના મત વિસ્તારમાં ઓક્સીઝન પ્લાન્ટ માટે રસ્તા પર 'ભીખ' માંગી

સરકારે ધારાસભ્યની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના વિસ્તારમાં ઓક્સીજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ આજે ભીખ સહાયનું ચેમ્પિયન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી શરૂ કર્યુ છે.