Home » photogallery » north-gujarat » BANASKANTHA PALANPUR THREE ARRESTED FOR EXCHANGING MEPHEDRONE DRUGS TO BE BROUGHT FROM RAJASTHAN AP

પાલનપુરઃ મેફેડ્રોન ડ્રગ્સની આપ લે કરતા ત્રણ ઝડપાયા, રાજસ્થાનથી લાવી ડીસાના કમલેશ સોનીને આપવાનું હતું

રાજસ્થાન પારસિંગની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા તેને થોભાવી તલાશી લેતા તેમાં કાર ચાલક પ્રકાશ મફતલાલ ખત્રીના ખિસ્સામાંથી 30 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તરત જ ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી.