Home » photogallery » north-gujarat » BANASKANTHA PALANPUR CHAUHAN FAMILY RETURNING FROM MARRIAGE ACCIDENT LATEST ROAD ACCIDENT BANASKANTHA AP

પાલનપુરઃ લગ્નમાંથી પરત ફરતા ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, બેના મોત, ચાર ઘાયલ, ઈકો કારનો બોલાયો કચ્ચરઘાણ

પાલનપુરના રતનપુર પાસે હાઇવે પર ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા.