Home » photogallery » north-gujarat » BANASKANTHA OPIUM JUICE FROM THE KITCHEN OF WAVEIT HOTEL DEESA CRIME NEWS AP

બનાસકાંઠાઃ ડીસા નજીક વેવેઈટ હોટલના રસોડામાંથી અફીણનો રસ ઝડપાયો, હોટલ માલિકની અટકાયત

banasktnah news: બનાસકાંઠા જિલ્લા એસઓજી (Banaskantha jill SOG) અને થરાદ સીપીઆઈની ટીમે (tharad CPI team) પાંથાવાડા ગુંદરી હાઇવે (waywate hotel on Gundair highway) પર આવેલી વેવેઇટ હોટેલના રસોડામાંથી 310 ગ્રામ અફીણનો રસ (Opium juice)ઝડપી પાડ્યો હતો.