Home » photogallery » north-gujarat » BANASKANTHA MULTI PURPOSE HEATH WORKER CAUGHT PRACTICING AS DOCTOR IN DEESA BANSAKATHA JM

બનાસકાંઠા : છ મહિનાથી રજા પર હતો આરોગ્યકર્મી, બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાયો

બનાસકાંઠામાં વધુ એક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.