Home » photogallery » north-gujarat » BANASKANTHA MOUNT ABU LOCKDOWN TILL 6TH SEPTEMBER MONSOON NAKKI LAKE MONSOON TRAVEL KP

ગુજરાતીઓ માટે માઠા સમાચાર : માઉન્ટ આબુમાં આજથી અઠવાડિયા માટે લૉકડાઉન

માઉન્ટ આબુમાં (Mount Abu) વરસાદને કારણે (Monsoon) પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. ચારેવ બાજુ લીલી ચાદર છવાઇ ગઇ છે અને ઝરણા ખળખળ વહી રહ્યાં છે.