Home » photogallery » north-gujarat » BANASKANTHA LITTLE BROTHER KILLED THE BIG BROTHER IN SHERGHADH VILLAGE DATIWADA BANASKATHA KM

બનાસકાંઠામાં સંબંધોનું ખુન: પત્ની સાથે આડાસંબંધનો વ્હેમ, નાનાભાઈએ પાવડાથી મોટાભાઈની કરી હત્યા

પત્નીને મોટાભાઈ રતુભાઈ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખતો હતો, અને અવાર નવાર આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી