Home » photogallery » north-gujarat » BANASKANTHA LAND DISPUTE KNIFE ATTACK ON 5 MEMBERS IN ONE FAMILY DEESA AP

Banaskantha: બાઈવાડામાં જમીન વિવાદમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર છરી વડે હુમલો, બેના મોતથી પરિવારમાં આક્રંદ

Deesa Crime News: એક જ પરિવારના પાંચ સભ્યો ઉપર છરી વડે હુમલો (knife attack) કર્યો હતો. જેના પગલે પાંચ સભ્યો ગંભીર રૂપથી ઘાયલ થતાં લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા.