1/ 5


તાજેતરમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરવાના કેસ વધારે બનતા પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે. જ્યાં પતિએ પત્નીને કુહાડીના ઘા મારીને પતાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. પોલીસે પતિની અટકાયત કરીને મૃતક પત્નીની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)
4/ 5


ગ્રામજનોએ મૃતક મહિલાના પતિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને વધારે પૂછપરછ હાથધરી હતી.
Loading...