Home » photogallery » north-gujarat » BANASKANTHA HIT AND RUN TWO COUSINS KILLED IN BIKE ACCIDENT IN NEW YEAR AP

બનાસકાંઠાઃ ફરી hit and run!બેસતા વર્ષે જ બાઈક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત, ખુશી માતમમાં ફેરવાઈ

Banaskantha crime news: સુઈગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક (bike accident) આવી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર બે પિતરાઇ ભાઇઓના (cousin brother death) મોત નીપજ્યા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन