Home » photogallery » north-gujarat » BANASKANTHA HEAVY RAINS IN PALANPUR THE ROAD TO VEDANCHA ODHA VILLAGE WAS BROKEN 10 VILLAGES WERE CUT OFF KM

બનાસકાંઠા જળબંબાકાર! પાલનપુરમાં ભારે વરસાદ, વેડંચા-ઓઢા માર્ગ તૂટ્યો, 10 ગામનો સંપર્ક તૂટ્યો

વેડંચાથી ઓઢા વચ્ચે પુલ પાસેનો માર્ગ તૂટી જતા 10 જેટલા ગામનો સંપર્ક તૂટી ગયો છે. એક જ વર્ષમાં બીજી વાર આ માર્ગ તૂટી જતાં તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો છે.