Home » photogallery » north-gujarat » BANASKANTHA HEAVY RAINFALLS BANASKANTHA FIVE AND A HALF INCHES IN TWO HOURS IN DANTIWADA AP

બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ, દાંતીવાડામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચથી વધારે ખાબક્યો

banasknatha rain news: બનાસકાંઠાના દાંતીવાડામાં (heavy rain in dantivada) સાંજના સમારે 6 થી 8 વાગ્યાના સમયમાં 137 મિમી વરસાદ ખાબકતા સર્વત્ર જળબમ્બાકાર (heavy rain) જેવી સ્થિતિ સર્જાઈ હતી.