Home » photogallery » north-gujarat » BANASKANTHA GUJARATI TOURIST BEATEN IN MOUNT ABU VIRAL VIDEO OF FIGHT JM

માઉન્ટ આબુમાં ગુજરાતના પ્રવાસી પર હુમલો, દુકાનદારે દોડાવી દોડાવીને માર્યો, પીઠ પર કુહાડીના ઘા ઝીંક્યા

પીડિતને કમરમાં કુહાડીનો ઘા પણ ઝીંક્યો, ભોગ બનનાર વ્યક્તિએ કહ્યું, 'પાણી લેવા ગયો તો મને દારૂ પીધેલો છે કહી માર્યો'