Home » photogallery » north-gujarat » BANASKANTHA GUJARATI LOK DAYRO AT BANASKANTHA POLICE BOOKED 12 PERSON ARRESTED ORGANIZER OF EVENT VZ

બનાસકાંઠા: ડાયરો યોજવા બદલ આયોજકની ધરપકડ, 12 સામે ફરિયાદ, PSI સહિત ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી દાખવવા બદલ એક પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ ત્રણ પોલીસકર્મીને સ્પેન્ડ કરી દેવાયા છે.