Home » photogallery » north-gujarat » BANASKANTHA GUJARATI LOK DAYARO AT THARAD TALUKA VADGAMADA VILLAGE NO FOLLOWING OF CORONA GUIDELINE VZ

બનાસકાંઠા: કોરોના કાળમાં મોડી રાત સુધી ડાયરાની રમઝટ, હજારો લોકો એકઠા થયા, કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યાં

આયોજકે થરાદ એએસપી પૂજા યાદવનું નામ પણ મુખ્ય મહેમાન તરીકે લખી નાખ્યું હતું, આ સિવાય આમંત્રણ પત્રિકામાં અનેક લોકોનાં નામ.