Home » photogallery » north-gujarat » BANASKANTHA GUJARAT NAVRATRI 2020 SHARAD PURNIMA GARBA CORONAVIRUS NO SOCIAL DISTANCE OR MASK KP

બનાસકાંઠા: કોરોનાકાળમાં શરદ પૂનમનાં ગરબા રમવામાં લોકો ભૂલ્યા ભાન, ન દેખાયુ માસ્ક કે કોઇ અંતર

બનાસકાંઠા જિલ્લામાં નેતા હોય કે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં જાણે પાછી પાની ન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે.