Home » photogallery » north-gujarat » BANASKANTHA GUJARAT CELEBRATES REPUBLIC DAY 2019 IN BANASKANTHA PALANPUR ACCIDENT

પાલનપુરમાં પ્રજાસત્તાક દિન કાર્યક્રમમાં મહિલા પોલીસની બાઇક થઇ સ્લીપ, 8 બાળકો ઇજાગ્રસ્ત

ધ્વજવંદન પછી કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થઇ રહ્યાં હતાં .જેમાં એક મહિલા પોલીસકર્મી સ્ટન્ટ કરતાં તેની બાઇક પ્રેક્ષક ગેલેરીમાં ઘુસી ગઇ હતી.