Home » photogallery » north-gujarat » BANASKANTHA GIRL COMMITS SUICIDE DANTIWADA BANASKATHA PORNOGRAPHIC VIDEO OF GIRL WAS MADE AND BLACKMAILED KM

બનાસકાંઠા : દાંતીવાડા યુવતી આત્મહત્યા મામલે નીકળ્યું ગજબ રહસ્ય, મોબાઈલ ચેક કરતા થયો ઘટસ્ફોટ

25 ઓગસ્ટે એક અનુસૂચિત જાતિની યુવતીએ ઘરમાંજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. રીત રિવાજ મુજબ દફનાવી દીધી હતી, પરંતુ મોબાઈલમાં રહસ્ય સામે આવતા લાશ ફરી બહાર કઢાઈ