Home » photogallery » north-gujarat » BANASKANTHA FOUR VEHICLES COLLIDE NEAR BHOYAN VILLAGE ON DEESA PALANPUR NATIONAL HIGHWAY TWO DIED VZ

ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત, ત્રણ વાહનમાં આગ, બે લોકોનાં મોત

Banaskantha accident: ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત (4 vehicles collide near Bhoyan village) સર્જાયો હતો.