Home » photogallery » north-gujarat » BANASKANTHA FOUR ELEPHANTS FOUND ABANDONED AT OUTSKIRTS OF SATSAN VILLAGE OF BANASKANTHA DISTRICT FOREST DEPARTMENT FINDING OWNER VZ

બનાસકાંઠામાં ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવતા કૌતુક, માલિકની શોધખોળ

બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનની સરહદને અડીને આવેલા સાતસણ ગામમાં આજે ચાર હાથી બિનવારસી હાલતમાં મળી આવ્યા.