Home » photogallery » north-gujarat » BANASKANTHA FAKE DOCTOR BEATEN UP IN BANASKANTHA 5 MUNNABHAI MBBS DOCTORS ARRESTED AP

બનાસકાંઠામાં નકલી ડોક્ટર ઉપર પોલીસનો સપાટો, 5 મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા

સરહદી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા પાંચ  નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડયા હતા. આ ડોક્ટરો ગરીબ લોકોની અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ઈન્જેકશન અને એલોપથી દવાઓ આપતા હતા.