Home » photogallery » north-gujarat » BANASKANTHA EPIDEMIC DROPSY KILLS THREE IN KUNDE VILLAGE OF DHANERA AP

બનાસકાંઠાઃ ધાનેરાના કુંડી ગામમાં એપિડેમીક ડ્રોપસીના રોગથી પરિવારના મોભી સહિત ત્રણના મોત, પરિવારમાં ભારે આક્રંદ

banaskantha news: એપિડેમીક ડ્રોપસીના અસરગ્રસ્ત 7 લોકોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન છેલ્લા દસ દિવસમાં છગનભાઈ અને તેમનો પુત્ર નવીન અને તેમની પુત્રી દક્ષાબેનનું મોત થયું હતું.