Home » photogallery » north-gujarat » BANASKANTHA CORONA 15 PRISONERS RELEASED FROM PALANPUR JAIL ON INTERIM BAIL AP

corona: પાલનપુરની જેલમાંથી 15 કેદીઓને વચગાળાના જામીન પર મૂક્ત કરાયા

ગુજરાત હાઈપાવર કમિટીના આદેશ અનુસાર 7 વર્ષ થી ઓછી સજા વાળા કાચા કામના કેદીઓ અને ભરણ પોષણના ગુન્હામાં સજા કાપતા 15 કેદીઓને આજે વચગાળાના જામીન પર મુક્ત કરાયા છે.