Home » photogallery » north-gujarat » BANASKANTHA CAR AND RICKSHAW ACCIDENT ON DEESA RADHANPUR HIGHWAY TWO DIED AP

બનાસકાંઠાઃ ડીસા-રાધનપુર હાઈવે પર છકડો અને કાર વચ્ચે Accident, સાસુ-વહુનું ઘટના સ્થળે મોત, 13 ઈજાગ્રસ્ત

banaskantha accident news: વડાવલ ગામે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાંથી (Marriage) છકડો રીક્ષામાં પરત જઈ રહ્યા હતા,  તે દરમિયાન ભીલડી પાસે પાછળથી આવી રહેલ કારના ચાલકે છકડો રીક્ષાને જોરદાર ટક્કર મારતા (rickshaw car accident) અકસ્માત સર્જાયો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन