Home » photogallery » north-gujarat » BANASKANTHA BODYWORN CAMERA SAFETY AND SECURITY OF PILGRIMS OF AMBAJI AP

Ambaji Bhadavi poonam: ભક્તોની સુરક્ષા માટે અદ્યતન બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ

Ambaji bhadarvi poonam: અત્યંત આધુનિક ટેકનોલોજીનો (Modern technology) અંબાજી ખાતે (ambaji) આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો (Bodyworn camera) પ્રયોગ કરવામાં આવેલ છે.