Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA NEWS THARAD NEWS LIQUOR AND MUTTON PARTY THE PRIMARY SCHOOL GUJARATI NEWS AP

બનાસકાંઠાઃ થરાદના કરબુણની પ્રાથમિક શાળામાં દારૂ-મટનની મહેફિલ ઝડપાઈ, લોકો આવી જતાં 'લુખ્ખા' તત્વો ભાગ્યા

Banasknatha news: થરાદ તાલુકાના કરબુણ ગામમાં શ્રી ગુરુકૃપા પ્રાથમિક શાળામાં અસામાજિક તત્વો ત્રાસ વાર્તાવતા હોવાની ઘટના બની છે. મોડીરાત્રે શાળાના ઓરડામાં કેટલાક અસામાજીક તત્વો દારૂ અને માંસ મટનની મહેફિલ માણતા હોવાની માહિતી મળતા જ ગ્રામજનો શાળા માં દોડી આવ્યા હતા.