Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA NEWS SEXRACKET CAUGHT IN SPA CENTER PALANPUR CRIME NEWS AP

પાલનપુરના ધ નેચર ફેમિસી સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું, બે મહિલાઓ સહિત ચાર ઝડપાયા, 7 સામે ફરિયાદ

banasknatha news: પાલનપુર પશ્ચિમ પોલીસને સ્પા આડમાં દેહ વેપાર ચાલતો હોવાની માહિતી મળતા જ ખાનગી રહે તપાસ શરૂ કરી હતી દરમિયાન આજે એક ડમી ગ્રાહક મોકલી દરોડા પાડતા સંચાલક ધર્મેન્દ્ર પઢીયાર તેમજ તેના ભાગીદારો અન્ય રાજ્યમાંથી યુવતીઓને બોલાવી તેમની પાસે અનૈતિક દેહ વિક્રય કરાવતો હતો.