Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA NEWS MOTHER JUMPS INTO NARMADA CANAL THARABAD WITH FOUR DAUGHTERS AP

કરુણ ઘટના! બનાસકાંઠાઃ થરાદ પાસે નર્મદા કેનાલમાં માતાએ ચાર પુત્રીઓ સાથે ઝંપલાવ્યું, બે પુત્રીને બચાવાઈ, ત્રણના મોત

Banaskantha news: બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે વાવના ચોથાનેસડા ગામના દિવાળીબેન પરમારે અગમ્ય કારણોસર ચાર પુત્રીઓ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે કલાકો  સુધી બચાવ કામગીરી હાથ ધરતા બે પુત્રીઓનો આબાદ બચાવ થયો છે. જ્યારે માતા અને બે પુત્રીઓનું ડુબી જતા મોત થયું હતું.