Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA NEWS FARMER HORTICULTURE ISRAEL BARHI DRIED DATE FARMING EARNS RS 1 CRORE A YEAR AP

પ્રગતિશીલ ખેડૂત! બનાસકાંઠાના બુઢણપુરના ખેડૂતે બાગાયતી ખેતી વડે વર્ષે કરે છે એક કરોડની કમાણી

Banaskantha Horticulture: થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઇ પટેલ જેઓ 40 એકર જમીન ધરાવે છે. અને એ તમામ જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરી આત્મનિર્ભર અને પગભર થયા છે.