Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA NEWS BHARKAWADA 551 COUPLES PLANTED TREES IN A RITUALISTIC MANNER AP

બનાસકાંઠાઃ ભરકાવાડામાં 551 દંપતીએ શાસ્ત્રોક વિધિથી કર્યું વૃક્ષા રોપણ, કોરોના ગાઈડલાઈનના ધજાગરા

Banaskantha plaantation: વડગામ તાલુકાના ભરકાવાડા ગામે બાલ તરુ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું. વી એસ એસ એમ સંસ્થા અને ગામના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં એક સાથે 551 સંપત્તિઓ શાસ્ત્રો અનુસાર વિધિ કરી ગામના સ્મશાન ગૃહમાં વૃક્ષારોપણ કર્યું હતું.