Home » photogallery » north-gujarat » BANASKANTHA BANASKANTHA GUJARAT DUE TO COLD WAVE BONFIRE FIVE PEOPLE BURNED KP

બનાસકાંઠા: ઠંડીથી બચવા માટે તાપણું કર્યું, અચાનક ભડકો થતા પાંચ લોકો દાઝ્યા

એક મહિલાની ગંભીર રીતે દાઝી જતા તેની તબિયત વધુ બગડતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં ખાલી હતી.