Home » photogallery » north-gujarat » BANASKANTHA AMBAJI TEMPLE GOLD SHIKHAR

અંબાજી મંદિરમાં સોનાનો સાગર, 100 કિલો સોનું દાન રૂપે મળ્યું

જગત જનની મા અંબાનું આ પ્રાચીન મંદિર સુવર્ણથી શોભી રહ્યું છે. હાલમાં સુવર્ણ સુશોભન કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી 88 કિલો સોનાનો ઉપયોગ થઇ ચૂક્યો છે. જેની સામે ભક્તો તરફથી 100 કિલો સોનું દાન રૂપે આવી ચૂક્યું છે. શિખરને સંપૂર્ણ સુવર્ણથી સુશોભિત કરવાની કામગીરી હજુ એકાદ વર્ષ ચાલશે એવું મંદિર ટ્રસ્ટના સુત્રો જણાવી રહ્યા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन