Home » photogallery » north-gujarat » BANASKANTHA AMBAJI TEMPLE DONATION INCOME IN FEBRUARY MONTH AP

Ambaji Temple Income: અંબાજી મંદિરમાં દાનની સર્વાણી વહી, અહીં જાણો કયા મંદિરને કેટલું મળ્યું દાન?

Ambaji temple in February month: ફેબ્રુઆરીથી આજ દિન સુધી કુલ 22 દિવસમાં શક્તિપીઠ અંબાજી મંદિરના (shaktipeeth Ambaji temple) ભંડારાની આવક 1,00,71,870ની માત્ર છુટક દાનની આવક ભંડારમાં (Income) થઇ છે.