આનંદ જયસ્વાલ,બનાસકાંઠા: બનાસકાંઠાના (banaskantha news) સરહદી વિસ્તાર વાવમાં (Vav news) રહેતા એક વિદ્યાર્થીને મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન (Admission in Mumbai Medical College) અપાવવાના બહાને 51 લાખ રૂપિયાની છેતરપિંડી (fraud with students) કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે (police arrested College dean) કોલેજના ડીન અને વચેટીયા સહિત બે લોકોની અટકાયત કરી છે અને આરોપીઓ પાસેથી 41 લાખ રૂપિયા રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.