Home » photogallery » north-gujarat » BANASKANTHA ACCUSED ABSCONDING FROM POLICE CUSTODY THARAD POLICE AP

બનાસકાંઠાઃ પોલીસને ધક્કો મારીને પોસ્કો, લૂંટ અને અપહરણનો આરોપી ફરાર, પોલીસની 8 ટીમો શોધવા લાગી

Banaskantha news: વાવ તાલુકાની (vav taluka) માવસરી પોલીસે (Mavsari police) બે દિવસ અગાઉ મુકેશ શંકરભાઈ ઠાકોર નામના આરોપીની અટકાયત કરી હતી. આ આરોપી અગાઉ પોસ્કો, લૂંટ અને અપહરણ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો હતો.