Home » photogallery » north-gujarat » BANASKANTHA ACCIDENT BETWEEN TRACTOR AND TRAILER NEAR DEESA TWO PEOPLE DIED AP

બનાસકાંઠાઃ ડીસા નજીક ટ્રેલરે ટ્રેક્ટરને મારી ટક્ટર, ટ્રેક્ટર થયું ઊંધુ, ગૌશાળાના 2 કર્મચારીના કમકમાટી ભર્યા મોત

માલગઢ ખાતે આવેલી રામબાપુ ગૌશાળાના કર્મચારીઓ ગૌશાળાથી ટ્રેક્ટર લઈને ભાખર ગામમાં ઘાસ ચારો લેવા જઈ રહ્યા હતા.