Home » photogallery » north-gujarat » BANASKANTHA A COUPLE RIDING A BIKE ON VAV THARAD HIGHWAY HAD AN ACCIDENT PREGNANT WIFE DIED IN BANASKANTHA AP

બનાસકાંઠાઃ વાવ-થરાદ હાઈવે પર બાઈક સવાર દંપતીને અકસ્માત, પતિની નજર સામે સગર્ભાનું મોત

રસ્તામાં અચાનક આખલો આવી જતા રમેશભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.