Home » photogallery » north-gujarat » BANASKANTHA A 4 YEAR OLD GIRL WAS ATTACKED BY A DOG HER HEAD WAS TORN OFF AND 27 STITCHES HAD TO BE TAKEN

4 વર્ષની બાળકી પર કુતરાંએ કર્યો હુમલો, માથુ ફાડી નાખ્યું, લેવાં પડ્યાં 27 ટાંકા

Dog Bite: બનાસકાંઠાનાં (Banaskatha News) મહોબતગઢ ગામે ખેતરમાં રમી રહેલી ચાર વર્ષીય બાળકી પર કુતરાએ હુમલો કરી માથું ફાડી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે બાળકીના પરિવારજનોએ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन