Home » photogallery » north-gujarat » BANASKANTHA 55 YEAR OLD MAN ARRESTED FOR MOLESTING 13 MONTH OLD GIRL BANASKANTHA LATEST CRIME NEWS AP

બનાસકાંઠાઃ 13 માસની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર 55 વર્ષીય હીરા દેસાઈ ઝડપાયો, ખેત મજૂરની દીકરીને બનાવી હતી શિકાર

55 વર્ષીય હીરાભાઈ દેસાઇ નામના શખ્સે તેનાથી ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતાં મજૂરની 13 માસની બાળકીને હવસનો શિકાર બનાવી છે.