Home » photogallery » north-gujarat » અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

એલસીબીના કાર્યવાહીમાં 500 લીટર દેશની દારૂનો નાશ, ચાર વ્યક્તિઓ સામે પ્રોહિબિશનની ફરિયાદ (હાર્દિક પટેલ, અરવલ્લી)

विज्ञापन

 • 18

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ રાજ્યના DGPએ આપ્યો હતો. તેને ધ્યાને લઈ રવિવાર 2 જૂનથી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી જ દરોડાની કાર્યવાલી અરવલ્લી જિલ્લામાં હાથ ધરવામાં આવી છે.

  MORE
  GALLERIES

 • 28

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  અરવલ્લી જિલ્લા પોલીસ દારૂબંધી મામલે ડ્રાઇવ ચલાવી રહી છે. એલસીબી પહોલીસ ચાર સ્થળે કાર્યવાહી કરી છે.

  MORE
  GALLERIES

 • 38

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  એલસીબીની કાર્યવાહીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે.

  MORE
  GALLERIES

 • 48

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  એલસીબીના આ કાર્યવાહીમાં 500 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 58

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  એલસીબીના આ કાર્યવાહીમાં 500 લીટર દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 68

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  ઉલ્લેખનીય છે કે, 2 જુનથી 10 જુન સુધી રાજ્યમાં દારૂ અને જુગારધામ પર દરોડા પાડવાનો આદેશ ગાંધીનગરથી રાજ્યના તમામ પોલીસ ઓફિસરોને આપવામાં આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 78

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  રાજ્યના DGP શિવાનંદ ઝાએ રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે કે તારીખ 2 જુનથી 10 જુન સુધી મેગા સર્ચ ઓપરેશન કાર્યવાહી હાથ ધરવામાં આવે.

  MORE
  GALLERIES

 • 88

  અરવલ્લીમાં દારૂબંધી મામલે ડ્રાઇવ, ચાર દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ

  જેમાં દારૂ અને જુગારધામ પર મોટાપાયે દરોડા પાડી સખત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. તો સાથે જ આ કામગીરીમાં LCB, DCB તથા ક્રાઇમ બ્રાંચ જેવી તમામ પોલીસ શાખાઓના અધિકારીઓ આ કાર્યવાહી કરશે.

  MORE
  GALLERIES