Home » photogallery » north-gujarat » ARAVALLI MODASA POLICE CAUGHT THREE ACCUSED SURRENDER IN GIRL KIDNAPPING AND RAPE CAR CAUGHT KP

અરવલ્લી : યુવતીનાં મોત મામલે આખરે ત્રણ આરોપીઓનું સરેન્ડર, એક ફરાર

બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગરે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશને હાજર થયા હતા. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.