Home » photogallery » north-gujarat » ARAVALLI MIGRANT RAJASTHAN WORKERS WALK HOME MADE AHMEDABAD UDAIPUR HIGHWAY JAM AFTER POLICE STOP THEM VZ

અરવલ્લી : પગપાળા વતન જતા શ્રમિકોએ અમદાવાદ-ઉદેપુર હાઇવે જામ કર્યો

રાજસ્થાન સરકાર પગપાળા જઈ રહેલા લોકોને પ્રવેશ આપતી ન હોવાને કારણે આ તમામ લોકોને અટકાવી દેવામાં આવ્યા હતા.