Home » photogallery » north-gujarat » ARAVALLI LUXURY BUS OVERTURNS NEAR SHAMLAJI 35 PEOPLE INJURED

શ્રીનાથજી દર્શન કરવા જતી લક્ઝરી બસ પલટી, 35થી વધુ લોકો ઘાયલ

અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 35થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.