Home » photogallery » north-gujarat » ARAVALLI LRD PAPER LEAK CASE BJP WORKER JAYENDRA RAWAL DETAINED BY GANDHINAGAR POLICE

પેપર લીક મામલે અટકાયત કરવામાં આવેલા જયેન્દ્ર રાવલના પુત્રના 10મી ડિસેમ્બરે લગ્ન

જયેન્દ્ર રાવલના પુત્ર રાજા રાવલે જણાવ્યું હતું કે, "મારા પિતા ભાજપના સક્રિય કાર્યકર છે. લગ્નની તૈયારી ચાલી રહી છે ત્યારે મારા પિતાની અટકાયતથી દુઃખનો માહોલ છે."