Home » photogallery » north-gujarat » ARAVALLI EX CISF JAWAN OF ARVALLI PREPARING YOUTH FOR DEFENCE JOBS IN HOMELAND JM

અરવલ્લી : 39 વર્ષ CISFમાં ફરજ બજાવી કરી દેશની સેવા, નિવૃતિ બાદ તૈયાર કરી રહ્યા છે 'ફોજ'

મોડાસાના ટીંટોઈ ગામના ખેમાભાઈ મોરીએ 39 વર્ષ સુધી CISFમાં દેશ સેવા આપી હતી ત્યારે આર્મી જવાને નિવૃત થયા બાદ તેઓ વધુ એક મિશનમાં જોડાઈ ગયા છે